કોઈપણ મનુષ્ય માટે
આ એક જ બાબત એવી છેકે,
એનાં સિવાય બીજું કોઈ "ના જોઈ શકે"
કે કર્તવ્ય પાલન સિવાયનું
મનુષ્ય જીવન,
"જીવન કેવી રીતે હોઈ શકે ?"
માટે જ્યાં સુધી આપણે
પ્રભુને નજર સામે રાખીને "જીવીશું"
ત્યાં સુધી આપણાં એક પછી એક સપનાઓને,
એકબીજા સાથે "સીવિશું"