*જરૂરી નથી કે તમારા પિતૃ ફક્ત ખીર ખાવા કાગડો બની ને જ આવે-*
*દરેક પ્રસંગે એ તમારી સાથે જ હોય છે.*
*ક્યારેક તોરણ બનીને સારા પ્રસંગે મહેકે છે,*
*ક્યારેક દીવો બનીને તમારા ઘર માં રોશની કરે છે,*
*ક્યારેક સંકટ સમયે તમારી મુસીબતોની સામે હાથ ધરીને ઊભા રહે છે,*
*ક્યારેક અચાનક લક્ષ્મી બનીને તમારી જરુરત પુરી કરે છે*
*ક્યારેક ઠંડી લહેર બનીને તમારી આસપાસ રહે છે,*
*ક્યારેક નાની મોટી ખુશી બનીને તમારી સાથે રહે છે,*
*ક્યારેક જાગતા હો તો મીઠી નીંદર બની ને આવે છે,*
*કેટકેટલાય રૂપમાં આપણી સાથે રહે છે.*
.
*જ્યારે પણ કોઈ પણ કારણ વગર જો તમે ખુશ રહો*
*તો સમજી લેજો કે તમારા પિતૃ તમારી સાથે જ છે..*
*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*