આંખો માં તારી તરતા લહેરો જોયા છે...
તુજને જોઈ ને મુજ જીવન માં ચંદન ને નીર જોયા છે (ચંદન+નીર)=તમે❤️)...
સપના જે જોયા હતા જોડે જીવવાના
આજે એ દિવસો મુજ જોડે તમેય જોયા છે..
પ્રેમી કોઈ દિવસે હતો જ નહિ હું
જ્યાર થી જોયા તમને મે ....ત્યારથી જ નજરો માં પત્ની જોયા છે.
- નિmeઘ