Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા ઘરની બાલ્કની ઉપર બેસીને કાગડો બોલતો ત્યારે મમ્મી કહેતી કે આજે કોઈ મહેમાન આવવાનું લાગે છે
અને અમે મહેમાન ની રાહ જોતા હતા,

હવે તો કાગડો પણ નથી આવતો અને મહેમાન પણ.. 🤔

બસ અત્યારે તો ખાલી swigy અને courier વાળા સિવાય કોઈ નથી આવતું.

હવે તો ક્યાં જાય છે કોઈ એક બીજાના ઘરે
હવે ક્યાં લખેલું હોય છે welcome ઘર ના દરવાજે

મોબાઈલ ઉપર reels જોઇને like કરીએ છીએ એકબીજાને
પણ ક્યાં like કરીએ છીએ આપણે કોઈને

આવજો કહીએ છીએ આપણે
પણ કોઈ આવે તો ક્યાં ગમે છે આપણને

#priten 'screation

Gujarati Blog by Priten K Shah : 111950546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now