Gujarati Quote in Poem by Mali Mahendra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તારું અચાનકથી બિંદી લગાવીને મારી સામે આવી જવું ને... ખુદને ભૂલીને મારામાં સમાઈ જવું... દિલને પણ દિલથી મનાવી લેવું ને... વિચારમાં પણ મારા વિચારને પરોવી લેવા... આ બધું કોઈ કલ્પનાથી ઉપર નથી, પણ, સ્વપ્નથી ઓછું પણ નથી. તારી બેટા કહીને વાત કરવી કે, વાત વાતમાં હઅમમમમમ બોલવું. બોલો કહીને વાત શરૂ કરવી કે, વાતોમાં પણ તારું નમણું થવું. હોય મળવાની જીદમાં મારો પડેલો વાયદો. અને એમાં પ્રેમથી ચઢાવેલો છણકો. સાંજ થતાં જ તારું શાંત થવું ને, તને જોતાં જ તારું શરમાવું... વહેતું તારું લાગણીનું ઝરણું .. ક્યાંક પથ્થરો વચ્ચેથી રસ્તો કાઢીને... VSTIONS અંતે તો મારા દિલમાં જ મળવું.

લિ.
મહેન્દ્રકુમાર માળી

Gujarati Poem by Mali Mahendra : 111950328
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now