સવાર ના ઝાકળે કાઇ આળસ મરોડી ને
જાગ્યું ખીલ ખીલાતું
થોડી વાર ઝળકી શું રહ્યું
બેઠું મોં ફુલાવતું
મન માં કાઇ કેટલાય સપના સજાવી
મન માં ને મન માં હરખાતું હતું
ઝળકી રહ્યું છે જેના લીધે એની સામે જોઈ
શરમાતું હતું
પણ ક્યા ખબર હતી એને
એ જ એના અંત નું " કારણ " હતુ...........
_❤ લાગણી ના સરનામે