ઉત્તર થી ઉન્નતિ અને સમૃદ્ધિ
પૂર્વ થી પ્રતિષ્ઠા અને જાગૃતિ
પશ્ચિમ થી પ્રારબ્ધ અને ન્યાય
દક્ષિણ થી દાયિત્વ અને સેવા
નૈઋત્ય થી નૈતિકતા અને નિષ્ઠા
વાયવ્ય થી વૈભવ અને ઐશ્વર્ય
ઈશાન થી પ્રસન્નતા અને રોગમુક્તિ
આગ્નેય થી અરિશમન અને અન્નપૂર્તિ
આકાશથી આજીવિકા અને આશ્રય
પાતાળથી ભક્તિ અને માયાવી ઘટનાઓ
-(સમગ્ર દિશાઓ માંથી પ્રગતિ પ્રાપ્તિ ... વાસ્તુસાર)