જે માણસ આપણને પોતાની જરૂરિયાત, મતલબ
મૂડ, મુજબ સમય અનુસાર...
પોતાના અંગત માનવાનાં હોવાનાં ઢોંગ કરે...
તેવા લોકો ક્યારેય પોતાના અંગત હોતા નથી..
પોતાના હોય તે ઢોંગ નાં કરે સાબિત કરીને બતાવે..👉
કેમકે. . પ્રેમ લાગણી વફાદારી કિંમત priority...
વ્યક્તિના શબ્દોમાં નહિ... પણ, તેના વર્તનમાં દેખાઈ આવે... જે આપણા માટે કંઇપણ કરી શકે....
એટલે વર્તનની નોંધ લેજો શબ્દો તો મીઠા જ લાગશે..
PRESUMPTION IS MORE DANGEROUS THAN FACT
ALWAYS AVOID PRESUMPTION
કોઇ પણ વ્યક્તિ વિશે ધારી લેવા કરતાં પુછી ને જાણી લેવું સારું