ઈરાન ના નાદિરશાહે ભારત માં કરેલી અધધધ લૂંટ
એક તરફ ભારતમાં મોગલ સામ્રાજ્ય કમજોર પડ્યું, તો બીજી તરફ પર્શિયામાં એટલે કે પ્રાચીન ઇરાનમાં નાદિર કુલી પર્શિયન ફોજી ટુકડીના સરદાર તરીકે અનેક યુદ્ધો ખેલ્યો અને પોતાનું વર્ચસ્વ જમાવતો ગયો. આખરે સેનાપતિનો હોદો પણ તેણે મેળવ્યો. નાદિર કુલી મહત્ત્વાકાંક્ષી હતો. સિકંદર, ચંગીઝ ખાન, તૈમૂર અને હૂણ સરદાર અત્તિલાનાં પરાક્રમો તેમજ કારસ્તાનો વિશે તેણે ઘણું સાંભળેલું-વાંચેલું અને પોતે એ દરેકને આંટી જવા માગતો હતો.માત્ર સેનાપતિના હોદા પર રહીને તો એવા મનોરથો પૂરા ન શકાય, કારણ કે પર્શિયન શહેનશાહનાં ફરમાનો મુજબ જ તેણે વર્તવું રહ્યું.
ઇ.સ. 1732માં નસીબજોગે તેને
સોનેરી તક મળી.
https://www.facebook.com/share/p/CkRwGcVJG29FJAQX/?mibextid=oFDknk