દુર્યોધન અને રાહુલ ગાંધી:
બંનેની પાસે બુદ્ધિ માતાનું કોઈ પ્રમાણ નથી, તો પણ જન્મથી સાસન ના અધિકારી,
અર્જુન અને નરેન્દ્ર મોદી:
બંને બુદ્ધિશાળી અને તેજસ્વી, સર્વોચ્ચ પદ પર પહોંચ્યા ધર્મને કારણે, પરંતુ અનુશાસન મુશ્કિલ રહ્યું,
શ્રીકૃષ્ણ અને અબ્દુલ કલામ:
આજે પણ આપણે બંનેના જન્મદિવસ મનાવીએ છીએ, પણ એ લોકોએ જે શીખવ્યું તેનું અનુસરણ નથી કરતા, એ જ અંતર છે "મહાભારત" અને "ભારત"માં...
🌞સુંદર સવારના નમસ્કાર🌞