સંબંધોમાં સમર્પણ હોય ગણતરી નહીં, ઇતિહાસ સાક્ષી છે..જ્યાં જ્યાં સંબંધોમાં ગણતરી મુકાઈ છે ત્યાં ત્યાં પરિણામ બાદબાકી માં જ આવ્યા છે,
સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહીં..પણ નાની-નાની વાતો સમજવાથી મજબૂત બને છે,
જેમ વસ્ત્ર થી ગાળેલું પાણી આપણું સ્વાસ્થ્ય ટકાવી રાખે છે એમ વિવેકથી બોલેલી વાણી આપણા સંબંધો ટકાવી રાખે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞