ગોર મહારાજ અને ડેંટીસ્ટમાં એક મોટો ફેર.
ગોર વિધિ શરૂ કરાવે, અચ્યુતાય નમઃ, કેશવાય નમઃ એટલે થોડું પાણી પી જવાનું ને મૂકવાનું.
ડેંટીસ્ટ અચ્યુતાય.. ને બદલે મોં ખોલો કહે ને પાસેનાં પાણીનો કોગળો કરી નાખવા કહે.
એટલે ગોર નું રીમ અચ્યુતાય ને ડેંટીસ્ટ નું ' મોં ખોલો ' વિધિ શરૂ થવાની સૂચના.
પાણી તો બેયમાં મૂકવાનું!