કિરદાર
કિરદાર એવું હોવું જોઈએ કે કોઈ
સંત ના કહે તો શેતાન પણ ના કહે
કિરદાર એવું હોવું જોઈએ કે કોઈ
દાતાર ના કહે તો લોભીયો પણ ના કહે
કિરદાર એવું હોવું હોવું જોઈએ કે કોઈ
જ્ઞાની ના કહે તો મુર્ખ પણ ના કહે
કિરદાર એવું હોવું હોવું જોઈએ કે કોઈ
ભક્ત ના કહે તો નાસ્તિક પણ ના કહે
કિરદાર એવું હોવું હોવું જોઈએ કે કોઈ
પ્રેમાળ ના કહે તો ગુસેલ પણ ના કહે
કિરદાર એવું હોવું હોવું જોઈએ કે કોઈ
નર કહે કિરદાર નો નારાયણ જેવો રહે
નારાણજી જાડેજા
નર
#Character