દોષ ન ડીજા કુધરત કે
પાજા કરેલ પાકે નડેતા,
દૂષિત કંઈ પા ભોમ કે
તેજા પરિણામ મેલેતા.
તોડે કુધરતજે નિયમ કે
ડી ખાસેજી વાટ નેરોતા,
હણી લેવા જીવ ઝાડ કે
હાણે રુઈને ડૉસકા ભરોતા.
મી કે ચે હેંડો અઈ વસો કે
ચઈ તરા તરાયુ ઓગન્યોતા,
નેરે પાણી ભરલ ખેતરે કે
હાણે અઈ પાછાં ધ્રેરજોતા.
નર ચે સમજો કોર કુધરત કે
હેતે જા ક્યાં હેતે ભોગવોતા.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
હાલ મુન્દ્રા