આજે અખાત્રીજ સાચે મને તો આ દિવસ તો આટલો મહિમા છે તેના વિશે જાણ ન હતી અમારે તો માત્ર અખાત્રીજ એટલે ખેતી નો દિવસ પણ આજે આ દિવસ નો મહિમા સમજાયો.
1) આ દિવસ એટલે ચોઘડિયા વગર નો દિવસ આ દિવસ આખો શુભ માનવામા આવે છે.આ દિવસે લોકો ખુબ ખરીદી કરે છે.
2) કહેવાય છે કુબેર ના જ્યારે ધન-ધાન ખુટી ગ્યા ત્યારે આ દિવસે તેમણે ઉપાસના કરી લ્ક્ષમિ પાછી મેળવી હતી.
3) મહાન પરશુરામ ના જન્મ વિશે આપ સૌ જાણતા જ હસો.
4)આજે જૈન ધર્મ ના લોકો નો પણ દિવસ છે જેની મને માહિતિ નથી.
5) આ દિવસે સતયુગ અને દ્વાપરયુગ ની શરુઆત થય હતી.
6) આ દિવસે મહાભારત નો પણ અંત થયો હતો.
|અન્ય કોય વિષેસ જાણકારી હોય તો જણાવા વિનંતિ||