એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો છે, બીજો એને પથ્થર મારી રહ્યો છે, ચણ નાખનારે જાળ બિછાવી છે પક્ષીના શિકાર માટે.. પથ્થર મારનાર નો ઈરાદો સાફ છે એને ઉડાડીને સુરક્ષિત કરવા માટે,
સમજવાની વાત એટલી જ છે કે.. જીવનમાં ક્યારેય નજરે જોયેલું પણ હંમેશા સાચું નથી હોતું, સાચું કે ખોટું નક્કી કરતા પહેલા તેની પાછળના કારણોને જાણવા અને સમજવા પડે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞