સમજણના દરવાજા ઉમર પ્રમાણે નહીં પણ જવાબદારી પ્રમાણે ખુલે છે,
બસ એટલે જ જિંદગીને થોડી અલગ રીતે માણી છે અમે, માપ પગ સુધીનું લઇ પછી ચાદર બિછાવી છે અમે,
વાક્યનો ભાવાર્થ એવો છે કે..જીવનમાં પગથી ચાલનારા માત્ર અંતર કાપે છે, અને મગજથી ચાલનારા ધ્યેય સુધી પહોંચે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞