Gujarati Quote in Book-Review by Dave Rup

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મમ્મી હોય છે ખૂબ પ્યારી.🤗
થઈ જાય કોઈવાર તે ખારી.😡

તે હોય છે સદા પ્રેમાળ નારી.👩
તેની સાથે રાખો સાચી યારી.🥰

સૌની માતા હોય ખૂબ સારી.❤️
તેની પાસે તો આ દુનિયા હારી.☺️

બહુ ગુસ્સો કરે છે મમ્મી મારી.🤦
કરે છે આટલો પ્રેમ મમ્મી તારી.😅




Happy born day dear mother
Happy Birthday to you 🎂🎉🧁🍫🍬🍭🎊🎈🎁🥳😘🤩
Love you so much mumma ❤️🤗


❣️❣️❣️ Rupali "Rup"

Gujarati Book-Review by Dave Rup : 111916761
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now