બધે જ વહેંચાય છે ભરી ભરીને જ્ઞાન.😢
તેનાથી કોને મળ્યું છે આજે સાચું માન.🤷
એકથી સાંભળી બીજાથી કાઢે છે કાન.👂
બગડી ગયું છે આજે બધાનું ખાન પાન.🤦
તો પણ જરા નથી આવ્યું કોઈનેય ભાન.🙅
અનેક અખતરા કરી બગાડયા સૌએ વાન.😳
જીવનમાં ના મળ્યું કોઈને પણ સાચું સ્થાન.💁
ખોઈ બેઠાં બધા પોત પોતાનું બધુંય સમ્માન.🤔
❣️❣️❣️ Rupali "Rup"