*આવ્યાં શ્રીરામ*
કણ કણ અણુ અણુમાં આવ્યાં શ્રીરામ
તન તન અને મન મનમાં આવ્યાં શ્રીરામ
ઘર સેરી નગર ને ગામ ગામમાં આવ્યાં શ્રીરામ
બાગ ના ફૂલો વન ઉપવનમાં આવ્યાં શ્રીરામ
પશુ પંખી જીવ નિર્જીવમા આવ્યાં શ્રીરામ
દેશ વિદેશમાં અયોધ્યામાં આવ્યાં શ્રીરામ
કહે નર હર હરી ભક્તનાં હદયમાં આવ્યાં શ્રીરામ
સંતો મહંતો ઋષિ મુનિઓના આવ્યાં શ્રીરામ
નર નારીના આનંદ ઉમંગમાં આવ્યાં શ્રીરામ
વિર બલદિનો ને ફ્ળ સ્વરૂપે આવ્યાં શ્રીરામ
હનુમાનજી નાં પ્યારા સ્વામી આવ્યાં શ્રીરામ
મોદી મારા રામ ને નિજ ધામ લાવ્યાં શ્રીરામ
કહે નર ઋણી દરેક દેવનું જે લાવ્યાં શ્રીરામ
પાવન થયું અયોધ્યા આવશે મથુરામાં હવે શ્રી શ્યામ
નારણજી જાડેજા
*"નર"*
ગઢસીસા હાલ મુન્દ્રા