Gujarati Quote in Whatsapp-Status by બદનામ રાજા

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખું વરસ સ્માર્ટફોન વાપરીને
વાંકી વળી ગયેલી ડોકને,

સીધી કરવાનો મોકો આપનાર અદભુત તહેવાર
એટલે મકરસંક્રાંતિ તો તમને બધાય નેં એડવાન્સ માં ઝાઝી કરીન શુભકામના...

😄

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111913668
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now