Gujarati Quote in Thought by Meera

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવું વર્ષ ફરી થી નવી આશાઓ લઈ ને આવ્યું છે .
ફરી થી એક કોરી ડાયરી બની ને આવ્યું છે.
તો આ કોરી ડાયરી માં નવી આશાઓ ના
નવા પ્રકરણનો લખીયે ,
માફ કરી દઈએ એ બધા ને જેને આપડું દિલ દુભાવ્યું હોય ,
માફી માંગી લઈએ એમની જેમનું દિલ આપડે દુભાવ્યું હોય,
અને હવે ખુદ ની માટે જીવવા ની નવી શરૂઆત કરીએ,
નવા અનુભવો ને માણવા ની નવી સરૂઆત કરીએ,
નવું વર્ષ ફરી થી નવી આશાઓ લઈ ને આવ્યું છે.

હેપી ન્યૂ યર 💓

Gujarati Thought by Meera : 111911731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now