દીકરીના નામ તો જુઓ.....( સ્ત્રી શક્તિ )
ક્યાંક એ પૂજાને
ક્યાંક એ પ્રેરણા,
ક્યાંક એ અર્ચના ને
ક્યાંક એ આરાધના,
ક્યાંક એ આસ્થા ને
ક્યાંક એ આરતી,
ક્યાંક એ સાધના ને
ક્યાંક એ સ્તુતિ,
ક્યાંક એ શ્લોકા ને
ક્યાંક એ ગીતા,
ક્યાંક એ વિદ્યા ને
ક્યાંક એ વિભા,
ક્યાંક એ શ્રધ્ધા ને
ક્યાંક એ સુમન,
ક્યાંક એ ખુશી ને
ક્યાંક એ ખ્યાતિ,
ક્યાંક એ શશી ને
ક્યાંક એ સૂર્યા,
ક્યાંક એ તુલસી ને
ક્યાંક એ અર્પણા,
ક્યાંક એ વૈદેહી ને
ક્યાંક એ વૈભવી,
ક્યાંક એ કનક ને
ક્યાંક એ કંચન,
ક્યાંક એ ઝંખના ને
ક્યાંક એ પ્રાર્થના,
ક્યાંક એ શાંતિ ને
ક્યાંક એ આશા,
ક્યાંક એ સુધા ને
ક્યાંક એ સંધ્યા,
ક્યાંક એ પ્રતિભા ને
ક્યાંક એ પ્રવિણા,
ક્યાંક એ પૂનમ ને
ક્યાંક એ પ્રતિક્ષા,
ક્યાંક એ નૂતન ને
ક્યાંક એ વર્ષા,
ક્યાંક એ કામના ને
ક્યાંક એ વંદના,
ક્યાંક એ શ્રુતિ ને
ક્યાંક એ કૃતિ,
ક્યાંક એ શિવાલી ને
ક્યાંક એ દિવાળી,
ક્યાંક એ વેદિકા ને
ક્યાંક એ વૈદેહી.
આ તો અલ્પ નામ છે સ્ત્રીના, પણ એમાં આટલો ગુઢાર્થ ને પવિત્રતા હોય તો, આપણે સ્ત્રીને સાચા અર્થમાં માન-સન્માન આપી આ નામો ને સાર્થક કરીએ......
જ્યાં #સ્ત્રી સન્માનિત હોય છે, ત્યાં #લક્ષ્મીનો સદા વાસ રહે છે.