સથવારો ના મળે તો એકલા પણ
ચાલવું પડે છે.......
આંસુ લૂછનાર ના મળે તો પોતે જ
છાના રહેવું પડે છે......
લાગણીઓનો ઉભરો આવે તો સંતાઈને
રડવું પડે છે.......
આંસુ લૂછતાં લૂછતાં સ્મિત સાથે
દુનિયાની સામે આવવું પડે છે.....
ઝખમને પણ એમની સોગાત સમજીને
એમનું સન્માન કરવું પડે છે........
જિંદગી ની "યાદ"