એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી...
જજ : માજી આટલી ઉંમરે છૂટાછેડા લેવાનું કેમ સૂજ્યું?
ડોશી : ડોસો મારી ઉપર માનસિક અત્યાચાર કરે છે..
જજ : કેવી રીતે?
ડોશી : એને મન થાય તો મને ખૂબ ખરી ખોટી સંભળાવે છે અને હું બોલવાનું શરૂ કરું એટલે કાનનું મશીન કાઢી નાખે છે..🤪😁😁🤣🤣
#H_R