સન્નાટો છવાય ગયો તું ગઈ અને સાથેજ, અરે
કહુ, શું કહું, કેવી રીતે તને કહીશ, તું મને મળિશ કે નહીં, અને તે પણ કયાં કયારે કે પછી આનો જવાબ પણ મૌન, બિલકુલ શાંત મૌન....
સન્નાટો આવ્યો.....
તારા ગયા પછી નહીં, પણ વિલંમ્બ વિના તારી વિદાય સાથે તેની જગ્યા નોંધાંય ગઈ હતી.
સન્નાટા તારી તો આ કહાની પણ કેવી છે તારી આ આપવિતી,
એ એક જ, એકલો જ અને એકલવાયો
અંધકાર. મળ્યો સૌગાદમાં, તેને
ઘોર અંધકાર,,,, આશિરવાદ કે શ્રાપિત