Gujarati Quote in Poem by Heena Hariyani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓચિંતુ......


ઓચિંતુ જ આજ જીવી ગયા,
કંતાયેલો હતો આ શ્વાસ નો માળો્,
ઉંડા હતા આ હ્રદય પરના ઘા,
ઓચિંતુ દરજી આવી સીવી ગયા,
સમજ સમજમાં ફેર છે," હીના",
લોકો આશ્ચર્યમાં છે આ જોઈ,
અમે હસતાં વદને જીવી ગયા, - હીના રામકબીર હરીયાણી ✍️ ...

Gujarati Poem by Heena Hariyani : 111895414
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now