સર્વોચ્ચ તત્વજ્ઞાન એટલે કૃષ્ણ,
અસ્ખલિત પ્રેમ એટલે કૃષ્ણ,
ત્યાગનું પ્રતીક એટલે કૃષ્ણ,
ઉત્કટ શૃંગાર એટલે કૃષ્ણ,
અતૂટ મૈત્રી એટલે કૃષ્ણ,
અપ્રતિમ શૌર્ય એટલે કૃષ્ણ,
અગાધ ઔદાર્ય એટલે કૃષ્ણ,
અને જરૂર પડ્યે...
ઘાતક કુટિલતા એટલે પણ કૃષ્ણ...
નટખટ - તોફાની,
અદ્વિતીય પ્રેમી,
અદ્દભુત મિત્ર,
પરાક્રમી રાજપુરૂષ,
સર્વસામાન્ય મુત્સદ્દી,
પરમ બુધ્ધિમાન - મહાપ્રાજ્ઞ,
પ્રાણીમાત્ર ના હિતચિંતક અને,
ગીતાના ઉપદેશક...
*એવા... જગતગુરૂ શ્રીકૃષ્ણ...*
શ્રી ક્રિષ્ના ના ૫૨૪૯માં જન્મદિવસની આપ સહુને ખૂબ ખૂબ શુભકામના...
જીવનની પ્રત્યેક ક્ષણે...
કૃષ્ણ મારા, તમારા અને આપણા સૌના માર્ગદર્શક બની રહે...
એ શુભેચ્છા સાથે
જય શ્રી કૃષ્ણ...
રાજા ઘી રાજ
જય શ્રી દ્વારિકાનાથ