મને એવી ક્યાં ખબર હતી કે સુખ અને ઉંમરને બનતું નથી.. પ્રયત્ન કરીને સુખ શોધી લાવો ત્યાં તો ઉંમર રિસાઈને ચાલી જાય છે, માટે મસ્ત રહો..સ્વસ્થ રહો,
એટલે જ..હંમેશા વિચારોમાં અટવાઈ જવા કરતાં પરિસ્થિતિમાં ઘડાઈ જવું વધારે સારું હોય છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞