Gujarati Quote in Motivational by Mukesh Dhama Gadhavi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વાત નેે વાચીને સમજીને મગજ મા ઉતારવા જેવી છે.

દરેક ખુશી છે અહિ લોકો પાસે
પણ હસવા માટે સમય નથી...

દિવસ-રાત દોડતી દુનિયામા
જિંદગી માટે પણ સમય નથી...

મા ના હાલરડાંનો અહેસાસ છે
પણ મા ની મમતા માટે સમય નથી

બધા સંબંધો તો મરી ગયા જાણે
પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબાઈલ માં છે,
પણ મિત્રતા માટે સમય નથી...

પારકાઓ ની શું વાત કરવી
પોતાના માટે પણ સમય નથી...

આંખો મા છે ઊંઘ ઘણીયે
પણ સુવા માટે સમય નથી...

દિલ છે ગમો થી ભરેલું
પણ રોવા માટે સમય નથી...

પૈસાની દોડ મા એવા દોડ્યા
કે થાકવાનો પણ સમય નથી...

પારકા અહેસાનોની શુ કદર કરીએ
જ્યાં પોતાના સપનાની જ કદર નથી

તુ જ કહે મને એ
શુ થશે આ જિંદગીનુ....

દરેક પળે મરવા વાળાને
જીવવા માટે પણ સમય નથી.....

પ્રભુ મળવા આવે તો પણ કદાચ કહી દઇએ જરા થોભો હમણાં #સમય નથી.

Gujarati Motivational by Mukesh Dhama Gadhavi : 111887022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now