માણસ ફળ ખાવાનું બંધ કરે છે અને કચોરી - સમોસા ખાવાનું શરુ કરે છે પછી બીમાર પડી જાય છે અને હોસ્પિટલ માં જાય છે..
હોસ્પિટલમાં તે સંબધી ઓ દ્વારા લાવેલા ફળ ખાય છે અને તે સબંધીઓ હોસ્પિટલ ની બહાર જઈને કચોરી - સમોસા ખાય છે..
આ તો જીવનચક્ર છે...બાકી બધા વ્હેમ છે.
🤣😁😊😅😂