💙સમજણ ખરીદી નથી શકાતી,
કમાવવી પડે છે.
ઉંમર પ્રમાણે તમારું વર્તન કેવું છે બીજા સાથે?
એ સહજ નથી મળતું,
જાતથી શીખવું પડે છે.
સાવ જડ થઇને કોઈ સાથે અજોડ જોડાઈ નથી શકાતું,
નમ્ર બનવું પડે છે.
બીજા શું આપણા મનની પરિસ્થિતિ ડામાડોળ કરવાનાં?
મન એમનેમ મક્કમ નથી બનતું,
પડેલા "ઘા"ને ઢગલો વ્હાલ કરવું પડે છે.
-@nugami. 💙