જાણું છું હુ કે
રોજ રંગાય છે
તું આ દુનિયાના રંગમાં
પણ
મન ભરી રંગાજે આજ ,
પ્રેમ થી રંગાજે આજ ,
સમજજે નથી આ મતલબી દુનિયા ના કાચા રંગ ,
આ તો છે તારી ને મારી દુનિયાના પાકકા રંગ ,
ઇચ્છીશ તું તોય નહી ઉતરે આ રંગ ,
કેમકે ,
ભળ્યો છે એક અનોખો અહેસાસ , પ્રેમ ને લાગણીઓમાં આ રંગ… ❤️

Gujarati Whatsapp-Status by Niya : 111863660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now