Gujarati Quote in Thank You by G....

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને રમકડાંઓ આનંદ આયો મારા પપ્પાએ
મને ફુગા ની મજા મનાવી મારા પપ્પાએ
મને આઈસ્ક્રીમ નો જલસો કરાવ્યો મારા પપ્પાએ
મને ટ્રેનની સફર ની મોજ કરાવી મારા પપ્પાએ
મને ગાર્ડનમાં હીચકે જુલાવી મારા પપ્પાએ
મને સારી સ્કૂલમાં ભણાવી મારા પપ્પાએ
મને સ્વાવલંબી બનાવી મારા પપ્પાએ
તો કેમ એમનો ગુસ્સો આપણે આપણા હિતમાં નથી ગણતા
તો કેમ એમના કટુ શબ્દો આપણા ગળે નથી જતા
આ જિંદગીની સફરમાં મમ્મી ની મમતાનો તો સૌ ઉલ્લેખ કરે છે
પણ પપ્પાના યોગદાનનો કોઈ આભાર નથી માનતું .. આઇ લવ યુ પપ્પા બહુજ યાદ આવે છે તમારી પણ તમે અમારી પહોંચ થી દુર છો..😭
———🌻***🌷***🌻———-

Gujarati Thank You by G.... : 111862350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now