પ્રેમ ની સમજ તારા થી પડી
પ્રેમ ની ઓળખ પણ તારાથી પડી
પાસે હોય કે દૂર જેટલો પહેલાં હતો એટલોજ અત્યારે છે
જે થયુ સારું થયુ કે ખરાબ એતો ખબર નથી
હા પણ એક વાત કહું ગમતું તો મને પણ નથી હો .....
બાકી પ્રેમ ની સમજ તારા થી પડી....
હે ભોલેનાથ કેવી લીલા તારી .... નથી સમજ કે નથી ભાન મારી
તો પણ છે પૂરો વિશ્વાસ ....
-હેત