'સપનાની અટારીએથી'
નયનની પેઢીમાં સગપણ કૈં પ્રિતના છલકાયા,
પાથરણાં પ્રિતના મારા હૈયે સ્મિત બની રેલાયા,
મદમસ્ત એ પ્રાંગણમાં અમે પ્રેમવૃક્ષ થૈ મ્હોર્યા,
આવોને પ્રિતમ, રસપાન કરો નયનને કોરા કેમ મેલ્યા? "વૈશાલી"

-Vaishali Bhoi

Gujarati Poem by Vaishali Bhoi : 111845146
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now