ચાંદા ને તારલાની મહેફિલ મંડાઈ ગઇ,
જો, ને! કાળીછમ રાત કામણમાં પલટાઈ ગઇ,
શમણાંએ શોધ્યો તો મારગ વિશ્વાસમાં,
તમે પધારશો ને ખીલશે પુષ્પો તમારા સત્કારમાં..."વૈશાલી"

-Vaishali Bhoi

Gujarati Poem by Vaishali Bhoi : 111844497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now