તમારા ભાગ્યમાં લાખ કઠણાયો લખી હશે વિધાતાએ પણ તમારા કર્મો જો નેક હશે તો દુવાઓ એટલી અસર કરશે કે તમારા ભાગ્યના લેખને પણ એ દુવાઓ ભૂંસી કાઢશે માટે કર્મ જ જો કરવું હોય તો સત કર્મ કરો કારણકે દવાઓ કરતા પણ વધારે દુવાઓમાં અસર રહેલી છે એ મેં અનુભવ્યું છે. જય દ્વારકાધીશ 🙏🏻
04:05 AM
11/10/22
-Bindu _Anurag