સમય સાથે
બધું જ બદલાયું,
તું, હું ...સમય!

ન બદલાણી,
સમયની સાથે જ..
આપણી પ્રીત!

તને ન મળ્યો,
મા નો સાથ કે પ્રેમ..
સમયે હાર્યા!

તૂટી જ હતી,
સચવાઈ ગઈ હું...
સમયસર!

જીતશું ફરી,
સમયની સાથે જ...
વિશ્વાસ છે જ!

કુદરત લે,
આપે પણ અપાર..
ધીરજ રાખ!

Gujarati Hiku by Falguni Dost : 111831716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now