શબ્દો તું વાપર ધારદાર તો વાંધો નહિ...
પણ સ્મિત સાથે તું રાખ તો વાંધો નહિ...
કહી દે સાચું સામે હોય ગમે તે વાંધો નહિ ..
બસ ભાવ તારો ખોટના થાય એ સંભાળ એટલે વાંધો નહિ

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111831181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now