હું તું અને આપણું ઋણાનુબંધ,
એજ બન્યો આપણા પ્રેમનો પ્રબંધ,
જીવનમાં રહ્યા છે ઘણા સબંધો અકબંધ,
દોસ્ત! પણ સર્વથી વિશેષ છે આપણો લાગણીનો સબંધ!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111830674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now