સુપ્રભાતમ્🌹🙏🏻🌹

જીવનમાં પાછળ જુઓ..
અનુભવ મળશે.
જીવનમાં આગળ જુઓ..
આશા મળશે.
આજુબાજુ જુઓ..
સત્ય મળશે.
પોતાની અંદર જુઓ..
આત્મવિશ્વાસ મળશે…!!!

Gujarati Motivational by Dr. Bhairavsinh Raol : 111829486

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now