આવી જાય છે ક્યારેક તારું સ્વપ્ન મધરાતે,
તુજને લાવી દે છે મુજ સમીપ મધરાતે,
હજુ ઘડીભર જોઉં એ પહેલાજ સ્વપ્ન તૂટે છે,
દોસ્ત! આંખ ખુલતા જ હકીકત જુદા કરે મધરાતે!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111828604

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now