હું બોલાવું તો તું આવી જજે
તારા હોવાનો સાદ આપી જજે
ક્યાં ભૂલાય છે દિલના સબંધો
તારા અંતરની ઓળખ તો આપી જોજે

-sweety shah

Gujarati Shayri by sweety shah : 111828427

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now