એક હાઈકુ:

પરોવું છું હું
ઘડિયાળને કાંટે
દિવસ-રાત

લઘુ કવિતા
આજ પણ તારી વેણીની મહેક શ્વાસમાં ભળી જાય છે,
ઇચ્છાઓ પછી સાગમટી તારા ઢાળમાં ઢળી જાય છે.

રચયિતા- જયદીપ નાણાંવટી
ન્યુ જર્સી, અમેરિકા

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111828293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now