સંજોગો સામે લડતાં શીખો,
આંસુ પીને હસતાં શીખો
દુનિયામાં રહેવું હોય તો
દુનિયાથી ડરો નહિ,
દુનિયા તો એક દરિયો છે,
આ દરિયામાં તરતાં શીખો.

Gujarati Motivational by Umakant : 111827985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now