Gujarati Quote in Motivational by Tru...

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન આખું સંભાવનાઓ નો દરિયો...
અને આપણે હલેસાં વગરના માણસો...
શું ખાલી હવાના સથવારે જ ચાલવાનું..
કે હાથ ને હલેસાં બનાવી આગળ વધવાનું....
પસંદ આપણી, રસ્તો આપણો, હિમંત પણ આપણી...
કસોટી આપણી,પરિણામ આપણું,અને જિંદગી પણ આપણી....
અને એનો એનો ખાલી સાથ,અંતરના ઊંડાણમાં એનો ખાલી સાદ...
અને બસ એટલી જ વાત પૂરતી છે ને...
આપણે હિંમતભેર ઝંપલાવવાનું...

-Tru...

Gujarati Motivational by Tru... : 111827147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now