Gujarati Quote in Poem by Jigna Pandya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીત મારા યાદ આવશે તમને
પ્રિત મારી એ યાદ આવશે તમને

ના ઉડાવો હાંસી હયાતીમાં
યાદ મારી ગૂગડાવશે તમને

ના ફરો ગવૅથી શીનો તાણી
ફોટો જ મારો જુકાવશે તમને

કિંમત નથી આ સાચા પ્રેમ ની
એકલતા સમજાવશે તમને

મુલાકાત પળભરની રડાવે છે
સ્મરણ, પછી હરાવશે તમને

જુદાઈ આ ભલે રીબાવે મને
લાંબી જુદાઈ તડપાવશે તમને

"જીજ્ઞા " તો છુટશે પીડા માથી
એજ પીડા, તડપાવશે તમને

-Jigna Pandya

Gujarati Poem by Jigna Pandya : 111826387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now