અગ્નિ છે....🔥
પ્રેમ થી પ્રગટાવશો તો
દીવો🪔 બની જીવન માં અજવાળું પાથરશે...
પણ જો છેડી તો,
બાળી ને રાખ કરી દેવાની ક્ષમતા પણ ધરાવે છે.....🙄🔥
અનુરાગ બાસુ

Gujarati Blog by Anurag Basu : 111826094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now