જેની લાગણી મળી છે એને પામી લેજો.
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો.
મળશે દુનીયા મા કેટલાય અપરીચીતે લોકો,
પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો.
લાગણી સુવિચાર
#દિપકચિટણીસ #

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111825766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now